કોણ કહે છે કે માનવ થવામાં જ ભલાઇ છે, મળતા હોય રામ તો વાનર થવામા પણ ભલાઇ છે.

Pages

Tuesday, June 29, 2021

ધોરણ - 9 - વિજ્ઞાન - પ્રકરણ - 1 - ઓનલાઈન ટેસ્ટ

 

 ધોરણ - 9 - વિજ્ઞાન - પ્રકરણ - 1 - ઓનલાઈન ટેસ્ટ



🌸🌸 ઓનલાઈન ટેસ્ટ આપવા માટે નીચે ક્લિક કરો 🌸🌸

Sunday, June 27, 2021

વર્ગ પ્રોફાઇલ બનાવો

💥 વર્ગ પ્રોફાઇલ બનાવો💥

💥 એક્સેલ શીટ નીચેના લોગો પર ક્લિક કરી ડાઉનલોડ કરો💥


💥 સૌ પ્રથમ એક્સેલ શીટ કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવી ત્યારબાદ ડેટા એન્ટ્રી કરવી 💥


🌸 કોઈપણ ધોરણ ના વર્ગની વર્ગ પ્રોફાઇલ બનાવી શકાય

🌸 આ શીટ 120 વિદ્યાર્થીઓની એન્ટ્રી માટે બનાવેલ છે.

🌸તમારે ફક્ત DATA ENTRY શીટ માં જ ડેટા નાખવાનાં છે.

🌸ડેટા એન્ટ્રી શીટ માં વિદ્યાર્થીઓનો ડેટા નાખવાથી આપોઆપ મોબાઈલ અને ગામ વાર વિદ્યાર્થીઓની યાદી બની જશે  તથા ઉપરની લાઇનમાં વર્ગ , વર્ગ શિક્ષકશ્રી નામ ,વર્ષ , શાળાનું નામ લખવાથી દરેક શીટમાં તે મુજબ આવી જશે

🌸 તમારા વર્ગ માં કુમાર અને કન્યા ની સંખ્યા આપોઆપ મળી જશે

🌸 તમારા વર્ગમાં SC( કુમાર /કન્યા ) , OBC( કુમાર /કન્યા ) , MUSLIM OBC( કુમાર /કન્યા ) , ST( કુમાર /કન્યા ) , GEN( કુમાર /કન્યા ) , MUSLIM GEN ( કુમાર /કન્યા ) ની સંખ્યા આપોઆપ મળી જશે

🌸 વર્ષ માં જ્યારે પણ વાલીસભા કરવી હોય તો એની શીટ પણ આપોઆપ બની જશે

🌸 ખૂબ જ અગત્યનું કે દરેક વિદ્યાર્થી નું પર્સનલ માહિતી ફોર્મ પણ તૈયાર થઈ જશે.❋ ફાઇનલ ફોર્મ માં ફક્ત વિદ્યાર્થીનો રોલ નંબર નાખી એન્ટર ક્લિક કરવાથી જે તે વિદ્યાર્થિની બધી જ માહિતી આવી જશે , જેની પ્રિન્ટ લઈ વર્ગ ના બધા વિદ્યાર્થી ની માહિતી ની ફાઇલ બનાવી શકાય

🌸 ડેટા એન્ટ્રી શિટ કે અન્ય કોઈ પણ શીટ ની પ્રિન્ટ લેવા માટે જેટલા વિદ્યાર્થી હોય તેટલા લખ્યા બાદ બાકીની રો હાઈડ કરવી , ડિલીટ કરવી નહીં.

🌸 વિદ્યાર્થી ની જાતિ એન્ટ્રી કરવા માટે આ રીતે કરવું 🌸

 ❋જનરલ કુમાર માટે "GEN-B" અને જનરલ કન્યા માટે  "GEN-G" લખવું
❋ઓબીસી કુમાર માટે "OBC-B" અને ઓબીસી કન્યા માટે "OBC-G" લખવું
❋મુસલમાન કુમાર માટે "M-OBC-B" અને મુસલમાન કન્યા માટે "M-OBC-G" લખવું
❋એસસી કુમાર માટે "SC-B" અને એસસી કન્યા માટે "SC-G" લખવું
❋એસટી કુમાર માટે "ST-B" અને એસટી કન્યા માટે "ST-G" લખવું

🌸 આશા રાખું કે તમને આ એક્સેલ શીટ ઉપયોગી બનશે

🌸 આપના અભિપ્રાય / સલાહ - સૂચન આવકાર્ય છે



Saturday, June 26, 2021

ધોરણ - 10 - વિજ્ઞાન - પ્રકરણ - 1 - ઓનલાઈન ટેસ્ટ

💢 ધોરણ - 10 - વિજ્ઞાન - પ્રકરણ - 1 - ઓનલાઈન ટેસ્ટ💢


💥 ઓનલાઇન ટેસ્ટ આપવા માટે નીચે ક્લિક કરો.👇


 

Tuesday, June 15, 2021

સ્પર્ધાત્મક સાહિત્ય - ગુજરાતી

💥💥💥 સ્પર્ધાત્મક સાહિત્ય - ગુજરાતી💥💥💥

 

💮 ગુજરાતી વ્યાકરણ - આસ્થા એકેડેમી

💮 ગુજરાતી વ્યાકરણ

💮 ગુજરાતી સાહિત્ય - અનામિકા એકેડેમી

💮 કર્તા અને કૃતિ

💮 ગુજરાતી કહેવતો

💮 ગુજરાતી ભાષા વિવેક - ગુજરાત રાજ્ય

💮 ગુજરાતી વ્યાકરણ - અક્ષર પબ્લિકેશન

💮 ગુજરાતી વ્યાકરણ - અનામિકા એકેડેમી

💮 ગુજરાતી વ્યાકરણ

💮 ગુજરાતી વ્યાકરણ - વર્લ્ડ ઇનબોક્સ

💮 ગુજરાતી વ્યાકરણ - એન્જલ એકેડેમી

💮 ગુજરાતી વ્યાકરણ - રોયલ એકેડેમી

💮 ગુજરાતી સાહિત્ય પ્રશ્નો

💮 ગુજરાતી સાહિત્ય - એન્જલ એકેડેમી

💮 ગુજરાતી - અંગ્રેજી - વહીવટી શબ્દકોશ ( DICTIONARY )

💮 રૂઢિપ્રયોગ અને કહેવતો

💮 રૂઢિપ્રયોગ - ધોરણ - 6 થી 10

💮 વ્યાકરણ પરિચય

💮 સંધિ

💮 સમાસ

💮 સાહીત્યકારોની જન્મ- મૃત્યુ તારીખ અને સ્થળ

💮 ગુજરાતી - આસ્થા એકેડેમી

💮💮 અન્ય તમામ સ્પર્ધાત્મક સાહિત્ય માટે અહી ક્લિક કરો 💮💮

 

Friday, June 11, 2021

સ્પર્ધાત્મક વિજ્ઞાન - વિજ્ઞાનના પ્રયોગો

💥💥💥 સ્પર્ધાત્મક વિજ્ઞાન - વિજ્ઞાનના પ્રયોગો💥💥💥



SCIENCE FOR TET - આસ્થા એકેડેમી

SCIENCE MATERIAL - આસ્થા એકેડેમી

PERIODIC TABLE

SCIENCE PROJECT 1

SCIENCE PROJECT 2

SCIENCE PROJECT 3

SCIENCE PROJECT 4

SCIENCE PROJECT 5

SCIENCE 2350 QUE  - એન્જલ એડેડેમી

SCIENCE - વર્લ્ડ ઇન બોક્સ

વિજ્ઞાન ગણિત પ્રદર્શન - 2007

વિજ્ઞાન ગણિત પ્રદર્શન - 2013 - 14

વિજ્ઞાન ગણિત પ્રદર્શન - 2015 -16

વિજ્ઞાન - અનામિકા એકેડેમી

 

💥 સ્પર્ધાત્મક સાહિત્ય - સામાજિક વિજ્ઞાન💥

💥  સ્પર્ધાત્મક સાહિત્ય-ગણિતનો ખજાનો💥

💥સ્પર્ધાત્મક સાહિત્ય - અંગ્રેજી નો ખજાનો💥

💥સ્પર્ધાત્મક સાહિત્ય - સામાન્ય જ્ઞાન ( G.K.) નો ખજાનો💥

Wednesday, June 9, 2021

સ્પર્ધાત્મક સાહિત્ય - સામાજિક વિજ્ઞાન

💥 સ્પર્ધાત્મક સાહિત્ય - સામાજિક વિજ્ઞાન💥


👉 પંચાયતી રાજ - શ્રી જરજીસ કાઝી

👉 આજનું ભારત

👉 ગુજરાતનો ઇતિહાસ

👉 ગુજરાતનો ઇતિહાસ - આસ્થા એકેડેમી

👉 પંચાયતી રાજ - અનામિકા એકેડેમી

👉 ભારત - એન્જલ એકેડેમી

👉 ભારતના રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ

👉 ભારતનું બંધારણ - એન્જલ એકેડેમી

👉 ભારતનું બંધારણ - ગઢવી એકેડેમી

👉 ભારતનું સંવિધાન

👉 સામાજિક વિજ્ઞાન - એન્જલ એકેડેમી

👉 સામાજિક વિજ્ઞાન - લિબર્ટી

👉 ALL IN ONE - BY ANGEL GANDHINAGAR

👉 ભૂગોળ - આસ્થા એકેડેમી

 

💥 સ્પર્ધાત્મક સાહિત્ય - સામાન્ય જ્ઞાન ( G.K.) 💥

💥 સ્પર્ધાત્મક સાહિત્ય-ગણિત 💥